પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેરળના ત્રિશૂર ખાતે ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
21 APR 2026 8:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના ત્રિશૂર ખાતે ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ PMNRF માંથી પ્રત્યેક મૃતકના વારસદારોને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 ની એક્સ-ગ્રેશિયા (સહાય) આપવાની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“કેરળના ત્રિશૂર ખાતે ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ વિશે સાંભળીને દુઃખ થયું. જેઓએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઘાયલો વહેલી તકે સ્વસ્થ થાય: PM @narendramodi"
"The Prime Minister has announced that an ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000."
@narendramodi"
"തൃശൂരിലെ പടക്ക നിർമാണശാലയിലുണ്ടായ അപകടത്തിൽ നിരവധി ജീവനുകൾ പൊലിഞ്ഞ വാർത്തയറിഞ്ഞതിൽ ദുഃഖമുണ്ട്. പ്രിയപ്പെട്ടവരെ നഷ്ടപ്പെട്ടവരുടെ വേദനയിൽ പങ്കുചേരുന്നു. പരിക്കേറ്റവർ എത്രയും വേഗം സുഖം പ്രാപിക്കട്ടെ: പ്രധാനമന്ത്രി
@narendramodi."
"മരിച്ച ഓരോ വ്യക്തിയുടെയും കുടുംബത്തിന് പ്രധാനമന്ത്രിയുടെ ദേശീയ ദുരിതാശ്വാസ നിധിയിൽ (PMNRF) നിന്ന് 2 ലക്ഷം രൂപ ധനസഹായം നൽകുമെന്ന് പ്രധാനമന്ത്രി അറിയിച്ചു. പരിക്കേറ്റവർക്ക് 50,000 രൂപ വീതം നൽകും."