પોસ્ટેડ ઓન:
21 APR 2026 8:22PM by PIB Ahmedabad
બિહારના મુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"બિહારના મુખ્યમંત્રી શ્રી @samrat4bjp એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."
SM/DK/JD