વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
માર્ચ, 2026 માટે આઠ મુખ્ય ઉદ્યોગોનો સૂચકાંક (આધાર વર્ષ: 2011-12=100)
પોસ્ટેડ ઓન:
20 APR 2026 5:00PM by PIB Ahmedabad
માર્ચ, 2025ના સૂચકાંકની તુલનામાં માર્ચ, 2026માં આઠ મુખ્ય ઉદ્યોગોનો સંયુક્ત સૂચકાંક (ICI) 0.4 ટકા (કામચલાઉ) ઘટ્યો છે. માર્ચ, 2026માં ખાતર, ક્રૂડ ઓઈલ, કોલસો અને વીજળીના ઉત્પાદનમાં નકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. વાર્ષિક સૂચકાંકો, માસિક સૂચકાંકો અને વૃદ્ધિ દરોની વિગતો પરિશિષ્ટ I અને પરિશિષ્ટ II માં આપવામાં આવી છે.
- ICI આઠ મુખ્ય ઉદ્યોગો એટલે કે કોલસો, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીના ઉત્પાદનના સંયુક્ત અને વ્યક્તિગત પ્રદર્શનને માપે છે. આઠ મુખ્ય ઉદ્યોગો ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) માં સમાવિષ્ટ વસ્તુઓના વજનના 40.27 ટકા હિસ્સો ધરાવે છે.
- ફેબ્રુઆરી 2026 માટે આઠ મુખ્ય ઉદ્યોગોના સૂચકાંકનો અંતિમ વૃદ્ધિ દર 2.8 ટકા જોવા મળ્યો હતો. ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં એપ્રિલ થી માર્ચ, 2025-26 દરમિયાન ICI નો સંચિત વૃદ્ધિ દર 2.6 ટકા (કામચલાઉ) છે.
- આઠ મુખ્ય ઉદ્યોગોના સૂચકાંકનો સારાંશ નીચે મુજબ છે:
કોલસો - માર્ચ, 2025ની સરખામણીમાં માર્ચ, 2026માં કોલસાનું ઉત્પાદન (વજન: 10.33 ટકા) 4.0 ટકા ઘટ્યું છે. તેનો સંચિત સૂચકાંક પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન 0.5 ટકા ઘટ્યો છે.
ક્રૂડ ઓઈલ - માર્ચ, 2025ની સરખામણીમાં માર્ચ, 2026માં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન (વજન: 8.98 ટકા) 5.7 ટકા ઘટ્યું છે. તેનો સંચિત સૂચકાંક પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન 2.8 ટકા ઘટ્યો છે.
કુદરતી ગેસ - માર્ચ, 2025ની સરખામણીમાં માર્ચ, 2026માં કુદરતી ગેસનું ઉત્પાદન (વજન: 6.88 ટકા) 6.4 ટકા વધ્યું છે. તેનો સંચિત સૂચકાંક પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન 2.8 ટકા ઘટ્યો છે.
પેટ્રોલિયમ રિફાઇનરી ઉત્પાદનો - માર્ચ, 2025ની સરખામણીમાં માર્ચ, 2026માં પેટ્રોલિયમ રિફાઇનરી ઉત્પાદન (વજન: 28.04 ટકા) 0.1 ટકા વધ્યું છે. તેનો સંચિત સૂચકાંક પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન 0.1 ટકા ઘટ્યો છે.
ખાતર - માર્ચ, 2025ની સરખામણીમાં માર્ચ, 2026માં ખાતરનું ઉત્પાદન (વજન: 2.63 ટકા) 24.6 ટકા ઘટ્યું છે. તેનો સંચિત સૂચકાંક પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન 0.1 ટકા ઘટ્યો છે.
સ્ટીલ - માર્ચ, 2025ની સરખામણીમાં માર્ચ, 2026માં સ્ટીલનું ઉત્પાદન (વજન: 17.92 ટકા) 2.2 ટકા વધ્યું છે. તેનો સંચિત સૂચકાંક પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ એપ્રિલ થી માર્ચ, 2025-26 દરમિયાન 9.1 ટકા વધ્યો છે.
સિમેન્ટ - માર્ચ, 2025ની સરખામણીમાં માર્ચ, 2026માં સિમેન્ટનું ઉત્પાદન (વજન: 5.37 ટકા) 4.0 ટકા વધ્યું છે. તેનો સંચિત સૂચકાંક પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ એપ્રિલ થી માર્ચ, 2025-26 દરમિયાન 8.6 ટકા વધ્યો છે.
વીજળી - માર્ચ, 2025ની સરખામણીમાં માર્ચ, 2026માં વીજળીનું ઉત્પાદન (વજન: 19.85 ટકા) 0.5 ટકા ઘટ્યું છે. તેનો સંચિત સૂચકાંક પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ એપ્રિલથી માર્ચ, 2025-26 દરમિયાન 0.9 ટકા વધ્યો છે.
નોંધ 1: ફેબ્રુઆરી, 2026 માટેનો ડેટા અંતિમ છે. માર્ચ, 2026 માટેનો ડેટા કામચલાઉ છે. સ્ત્રોત એજન્સીઓ પાસેથી મળેલા અપડેટ કરેલા ડેટા મુજબ મુખ્ય ઉદ્યોગોના સૂચકાંક નંબરો સુધારવામાં/અંતિમ કરવામાં આવે છે. નોંધ 2: એપ્રિલ 2014થી, પુનઃપ્રાપ્ય (Renewable) સ્ત્રોતોમાંથી વીજ ઉત્પાદનના ડેટાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધ 3: ઉપર દર્શાવેલ ઉદ્યોગ-વાર વજન IIP માંથી મેળવેલ વ્યક્તિગત ઉદ્યોગ વજન છે અને ICI ના 100 ના સંયુક્ત વજનના પ્રો-રેટા ધોરણે નક્કી કરવામાં આવે છે. નોંધ 4: માર્ચ 2019થી, ફિનિશ્ડ સ્ટીલના ઉત્પાદનમાં 'કોલ્ડ રોલ્ડ (CR) કોઈલ્સ' આઇટમ હેઠળ 'હોટ રોલ્ડ પિક્લ્ડ એન્ડ ઓઈલ્ડ' (HRPO) નામના નવા સ્ટીલ ઉત્પાદનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધ 5: એપ્રિલ, 2026 માટેના સૂચકાંકની રજૂઆત બુધવાર, 20 મે, 2026ના રોજ થશે.
***
Annex I
Performance of Eight Core Industries
Yearly Index & Growth Rate
Base Year: 2011-12=100
Index
|
Sector
|
Coal
|
Crude Oil
|
Natural Gas
|
Refinery Products
|
Fertilizers
|
Steel
|
Cement
|
Electricity
|
Overall Index
|
|
Weight
|
10.33
|
8.98
|
6.88
|
28.04
|
2.63
|
17.92
|
5.37
|
19.85
|
100.00
|
|
2012-13
|
103.2
|
99.4
|
85.6
|
107.2
|
96.7
|
107.9
|
107.5
|
104.0
|
103.8
|
|
2013-14
|
104.2
|
99.2
|
74.5
|
108.6
|
98.1
|
115.8
|
111.5
|
110.3
|
106.5
|
|
2014-15
|
112.6
|
98.4
|
70.5
|
108.8
|
99.4
|
121.7
|
118.1
|
126.6
|
111.7
|
|
2015-16
|
118.0
|
97.0
|
67.2
|
114.1
|
106.4
|
120.2
|
123.5
|
133.8
|
115.1
|
|
2016-17
|
121.8
|
94.5
|
66.5
|
119.7
|
106.6
|
133.1
|
122.0
|
141.6
|
120.5
|
|
2017-18
|
124.9
|
93.7
|
68.4
|
125.2
|
106.6
|
140.5
|
129.7
|
149.2
|
125.7
|
|
2018-19
|
134.1
|
89.8
|
69.0
|
129.1
|
107.0
|
147.7
|
147.0
|
156.9
|
131.2
|
|
2019-20
|
133.6
|
84.5
|
65.1
|
129.4
|
109.8
|
152.6
|
145.7
|
158.4
|
131.6
|
|
2020-21
|
131.1
|
80.1
|
59.8
|
114.9
|
111.6
|
139.4
|
130.0
|
157.6
|
123.2
|
|
2021-22
|
142.3
|
77.9
|
71.3
|
125.1
|
112.4
|
163.0
|
156.9
|
170.1
|
136.1
|
|
2022-23
|
163.5
|
76.6
|
72.4
|
131.2
|
125.1
|
178.1
|
170.6
|
185.2
|
146.7
|
|
2023-24
|
182.7
|
77.1
|
76.8
|
135.9
|
129.8
|
200.4
|
185.7
|
198.3
|
157.8
|
|
2024-25
|
192.0
|
75.4
|
75.9
|
139.7
|
133.5
|
214.1
|
197.4
|
208.6
|
164.9
|
|
2025-26*
|
191.1
|
73.3
|
73.8
|
139.6
|
133.4
|
233.5
|
214.4
|
210.5
|
169.2
|
*Provisional
Growth Rates (on Y-o-Y basis in per cent)
|
Sector
|
Coal
|
Crude Oil
|
Natural Gas
|
Refinery Products
|
Fertilizers
|
Steel
|
Cement
|
Electricity
|
Overall Growth
|
|
Weight
|
10.33
|
8.98
|
6.88
|
28.04
|
2.63
|
17.92
|
5.37
|
19.85
|
100.00
|
|
2012-13
|
3.2
|
-0.6
|
-14.4
|
7.2
|
-3.3
|
7.9
|
7.5
|
4.0
|
3.8
|
|
2013-14
|
1.0
|
-0.2
|
-12.9
|
1.4
|
1.5
|
7.3
|
3.7
|
6.1
|
2.6
|
|
2014-15
|
8.0
|
-0.9
|
-5.3
|
0.2
|
1.3
|
5.1
|
5.9
|
14.8
|
4.9
|
|
2015-16
|
4.8
|
-1.4
|
-4.7
|
4.9
|
7.0
|
-1.3
|
4.6
|
5.7
|
3.0
|
|
2016-17
|
3.2
|
-2.5
|
-1.0
|
4.9
|
0.2
|
10.7
|
-1.2
|
5.8
|
4.8
|
|
2017-18
|
2.6
|
-0.9
|
2.9
|
4.6
|
0.03
|
5.6
|
6.3
|
5.3
|
4.3
|
|
2018-19
|
7.4
|
-4.1
|
0.8
|
3.1
|
0.3
|
5.1
|
13.3
|
5.2
|
4.4
|
|
2019-20
|
-0.4
|
-5.9
|
-5.6
|
0.2
|
2.7
|
3.4
|
-0.9
|
0.9
|
0.4
|
|
2020-21
|
-1.9
|
-5.2
|
-8.2
|
-11.2
|
1.7
|
-8.7
|
-10.8
|
-0.5
|
-6.4
|
|
2021-22
|
8.5
|
-2.6
|
19.2
|
8.9
|
0.7
|
16.9
|
20.8
|
8.0
|
10.4
|
|
2022-23
|
14.8
|
-1.7
|
1.6
|
4.8
|
11.3
|
9.3
|
8.7
|
8.9
|
7.8
|
|
2023-24
|
11.8
|
0.6
|
6.1
|
3.6
|
3.7
|
12.5
|
8.9
|
7.1
|
7.6
|
|
2024-25
|
5.1
|
-2.2
|
-1.2
|
2.8
|
2.9
|
6.8
|
6.3
|
5.2
|
4.5
|
|
2025-26*
|
-0.5
|
-2.8
|
-2.8
|
-0.1
|
-0.1
|
9.1
|
8.6
|
0.9
|
2.6
|
*Provisional.
Y-o-Y is calculated over the corresponding financial year of previous year
Annex II
Performance of Eight Core Industries
Monthly Index & Growth Rate
Base Year: 2011-12=100
Index
|
Sector
|
Coal
|
Crude Oil
|
Natural Gas
|
Refinery Products
|
Fertilizers
|
Steel
|
Cement
|
Electricity
|
Overall Index
|
|
Weight
|
10.33
|
8.98
|
6.88
|
28.04
|
2.63
|
17.92
|
5.37
|
19.85
|
100.00
|
|
Mar-25
|
260.2
|
77.4
|
69.2
|
147.3
|
126.9
|
238.9
|
246.2
|
219.5
|
182.9
|
|
Apr-25
|
179.3
|
74.2
|
74.1
|
131.7
|
112.9
|
219.2
|
204.5
|
215.7
|
163.3
|
|
May-25
|
189.8
|
76.5
|
75.9
|
143.3
|
127.9
|
225.3
|
209.0
|
218.5
|
170.2
|
|
Jun-25
|
173.7
|
73.5
|
73.7
|
138.6
|
132.4
|
223.8
|
214.7
|
220.1
|
167.3
|
|
Jul-25
|
143.0
|
75.6
|
75.5
|
141.7
|
141.6
|
239.1
|
194.8
|
228.4
|
168.9
|
|
Aug-25
|
153.9
|
77.5
|
75.7
|
138.0
|
143.8
|
234.6
|
186.9
|
221.1
|
166.5
|
|
Sep-25
|
150.0
|
71.1
|
72.9
|
129.2
|
137.0
|
231.0
|
187.7
|
213.3
|
160.5
|
|
Oct-25
|
170.1
|
73.7
|
75.3
|
141.7
|
147.0
|
225.5
|
196.9
|
193.4
|
162.3
|
|
Nov-25
|
203.8
|
71.5
|
73.8
|
137.1
|
143.8
|
227.2
|
202.8
|
181.3
|
162.4
|
|
Dec-25
|
222.8
|
73.5
|
74.7
|
147.6
|
145.5
|
244.1
|
240.8
|
204.9
|
177.3
|
|
Jan-26
|
236.9
|
73.4
|
74.2
|
147.2
|
144.2
|
254.3
|
244.6
|
212.1
|
182.0
|
|
Feb-26
|
220.5
|
66.1
|
66.5
|
132.2
|
129.2
|
233.2
|
234.3
|
198.4
|
167.5
|
|
Mar-26*
|
249.7
|
73.0
|
73.6
|
147.4
|
95.7
|
244.1
|
256.0
|
218.5
|
182.1
|
*Provisional
Growth Rates (on Y-o-Y basis in per cent)
|
Sector
|
Coal
|
Crude Oil
|
Natural Gas
|
Refinery Products
|
Fertilizers
|
Steel
|
Cement
|
Electricity
|
Overall Growth
|
|
Weight
|
10.33
|
8.98
|
6.88
|
28.04
|
2.63
|
17.92
|
5.37
|
19.85
|
100.00
|
|
Mar-25
|
1.6
|
-1.9
|
-12.7
|
0.2
|
8.8
|
8.7
|
12.2
|
7.5
|
4.5
|
|
Apr-25
|
3.5
|
-2.8
|
-0.9
|
-4.5
|
-4.2
|
4.4
|
6.3
|
1.7
|
1.0
|
|
May-25
|
2.8
|
-1.8
|
-3.6
|
1.1
|
-5.9
|
7.4
|
9.7
|
-4.7
|
1.2
|
|
Jun-25
|
-6.8
|
-1.2
|
-2.8
|
3.4
|
-1.2
|
9.7
|
8.2
|
-1.2
|
2.2
|
|
Jul-25
|
-12.3
|
-1.3
|
-3.2
|
-1.1
|
2.0
|
16.6
|
11.6
|
3.7
|
3.7
|
|
Aug-25
|
11.4
|
2.4
|
-2.2
|
3.0
|
4.6
|
13.6
|
5.4
|
4.1
|
6.5
|
|
Sep-25
|
-1.2
|
-1.3
|
-3.8
|
-3.7
|
1.6
|
14.4
|
5.0
|
3.1
|
3.3
|
|
Oct-25
|
-8.5
|
-1.2
|
-5.0
|
4.6
|
7.4
|
5.9
|
5.2
|
-6.9
|
-0.1
|
|
Nov-25
|
2.1
|
-3.2
|
-2.5
|
-0.9
|
5.6
|
6.7
|
14.6
|
-1.5
|
2.1
|
|
Dec-25
|
3.6
|
-5.6
|
-4.4
|
-1.0
|
4.1
|
10.1
|
13.7
|
6.3
|
4.7
|
|
Jan-26
|
3.1
|
-5.8
|
-5.0
|
0.0
|
3.7
|
11.5
|
11.3
|
5.2
|
4.7
|
|
Feb-26
|
2.3
|
-5.2
|
-5.0
|
-1.0
|
3.4
|
7.6
|
8.9
|
2.3
|
2.8
|
|
Mar-26*
|
-4.0
|
-5.7
|
6.4
|
0.1
|
-24.6
|
2.2
|
4.0
|
-0.5
|
-0.4
|
*Provisional.
Y-o-Y is calculated over the corresponding financial year of previous year
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2253833)
મુલાકાતી સંખ્યા : 17