પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ સાથે વાત કરી; તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી

પોસ્ટેડ ઓન: 19 APR 2026 10:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ સાથે વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી પવન કલ્યાણ ઘણાં જ સાહસી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જશે. શ્રી મોદીએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી.

પ્રધાનમંત્રીએ 'X' પર લખ્યું;

"આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણ ગારુ સાથે વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. તેઓ ખૂબ જ હિંમતવાન છે અને મને વિશ્વાસ છે કે તેઓ ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જશે. તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

@PawanKalyan"

 


SM/IJ/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2253486) મુલાકાતી સંખ્યા : 20