કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન માર્ચ 2026 મહિના માટે ભરતી પરિણામો જાહેર

પોસ્ટેડ ઓન: 17 APR 2026 11:54AM by PIB Ahmedabad

માર્ચ, 2026માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નીચે મુજબ ભરતી પરિણામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભલામણ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ દ્વારા વ્યક્તિગત રીતે સૂચિત કરવામાં આવ્યા છે. અન્ય ઉમેદવારોની અરજીઓ પર યોગ્ય રીતે વિચારણા કરવામાં આવી હતી, પરંતુ તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવા અથવા આ પદ માટે ભલામણ કરવાનું શક્ય ન બન્યું તે બદલ અફસોસ છે.

પરિણામો જોવા માટે અહીં ક્લિક કરો

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2252874) મુલાકાતી સંખ્યા : 24
આ રીલીઝ વાંચો: Telugu , English , Urdu , Marathi , हिन्दी