પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
31 MAR 2026 1:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"આચાર્ય શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબને મળ્યા અને તેમના આશીર્વાદ મેળવ્યા."
SM/DK/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2247217)
મુલાકાતી સંખ્યા : 79
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam