પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મહારાષ્ટ્રના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 25 MAR 2026 12:40PM by PIB Ahmedabad

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્માએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્મા પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા હતા.

@maha_governor"

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2244901) મુલાકાતી સંખ્યા : 16