કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ફેબ્રુઆરી, 2026ના મહિના માટે ભરતી પરિણામો જાહેર કર્યા

પોસ્ટેડ ઓન: 24 MAR 2026 12:03PM by PIB Ahmedabad

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ફેબ્રુઆરી, 2026 દરમિયાન નીચે મુજબ ભરતી પરિણામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભલામણ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ દ્વારા વ્યક્તિગત રીતે સૂચિત કરવામાં આવ્યા છે. અન્ય ઉમેદવારોની અરજીઓ પર યોગ્ય રીતે વિચારણા કરવામાં આવી હતી, પરંતુ દુઃખની વાત છે કે તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવાનું કે આ પદ માટે ભલામણ કરવાનું શક્ય બન્યું નથી.

પરિણામો જોવા માટે અહીં ક્લિક કરો.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2244355) મુલાકાતી સંખ્યા : 18
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी