ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ ઈદ અલ-ફિત્ર નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 21 MAR 2026 9:08AM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણને ઈદના શુભ અવસર પર લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

ઉપરાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું:

"ઈદ મુબારક! આ શુભ અવસર આશા, સંવાદિતા અને કરુણાને પ્રેરણા આપે અને જીવનમાં ખુશી અને સફળતા લાવે."

 

SM/JY/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2243268) आगंतुक पटल : 88
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Kannada