પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

અંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા

प्रविष्टि तिथि: 20 MAR 2026 6:52PM by PIB Ahmedabad

અંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ ડી કે જોશી (નિવૃત્ત), આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

"અંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ ડી કે જોશી (નિવૃત્ત) પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."

SM/JY/JD


(रिलीज़ आईडी: 2243162) आगंतुक पटल : 108
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam