પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પવિત્ર રમઝાન મહિનાની શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
18 FEB 2026 11:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના લોકો અને વૈશ્વિક સમુદાયને પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"રમઝાન મુબારક!
આ શુભ મહિનો આપણા સમાજમાં એકતાની ભાવનાને આગળ ધપાવે. સર્વત્ર શાંતિ અને સમૃદ્ધિ રહે."
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2230062)
મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam