પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

બિહારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

प्रविष्टि तिथि: 22 DEC 2025 3:33PM by PIB Ahmedabad

બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર, બિહારના નાયબ મુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરી અને કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

બિહારના મુખ્યમંત્રી, શ્રી @NitishKumar, નાયબ મુખ્યમંત્રી, શ્રી @samrat4bjp અને કેન્દ્રીય મંત્રી, શ્રી @LalanSingh_1 આજે પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા.”

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2207388) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam