ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન 22 નવેમ્બર, 2025ના રોજ રાજસ્થાનની મુલાકાત લેશે
Posted On:
21 NOV 2025 5:26PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન 22 નવેમ્બર, 2025ના રોજ રાજસ્થાનની મુલાકાત લેશે.
ઉપરાષ્ટ્રપતિ સિક્કિમના રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ માથુરના પારિવારિક કાર્યક્રમમાં પાલીના સાદ્રી ખાતે હાજરી આપશે.
SM/GP/JD
(Release ID: 2192681)
Visitor Counter : 5