કેન્દ્રીય જાહેર સેવા આયોગ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સપ્ટેમ્બર, 2025 માટે ભરતી પરિણામો જાહેર કર્યા
प्रविष्टि तिथि:
10 NOV 2025 3:55PM by PIB Ahmedabad
સપ્ટેમ્બર, 2025 દરમિયાન યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નીચે મુજબ ભરતી પરિણામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભલામણ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ દ્વારા વ્યક્તિગત રીતે જાણ કરવામાં આવી છે. અન્ય ઉમેદવારોની અરજીઓ પર યોગ્ય રીતે વિચારણા કરવામાં આવી હતી પરંતુ તેમને ઇન્ટરવ્યુ માટે બોલાવવા/આ પદ માટે ભલામણ કરવાનું શક્ય ન હોવાનો અફસોસ છે.
પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો:-
IJ/DK/GP/JD
(रिलीज़ आईडी: 2188367)
आगंतुक पटल : 64