રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ શ્રી કે.આર. નારાયણનને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી
Posted On:
27 OCT 2025 12:23PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (27 ઓક્ટોબર, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી કે.આર. નારાયણનને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી.

IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2182907)
Visitor Counter : 16