પ્રધાનમંત્રીનું કાર્યાલય
દિવાળી નિમિત્તે પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિને મળ્યા
પોસ્ટેડ ઓન:
20 OCT 2025 9:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણન જીને મળ્યા અને તેમને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણનજીને મળ્યો અને તેમને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી."
@VPIndia
@CPR_VP
Divāḷī nimittē pradhān
SM/GP/JD
(રીલીઝ આઈડી: 2181055)
મુલાકાતી સંખ્યા : 135
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam