પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉજ્જવલા પરિવારમાં જોડાનાર તમામ માતાઓ અને બહેનોને અભિનંદન પાઠવ્યા

Posted On: 22 SEP 2025 3:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા પરિવારમાં જોડાનાર તમામ માતાઓ અને બહેનોને અભિનંદન પાઠવ્યા છે. "આપણા આ પગલા દ્વારા, તેઓ આ પવિત્ર તહેવાર પર માત્ર નવો આનંદ જ નહીં અનુભવે, પરંતુ મહિલા સશક્તીકરણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાઓને પણ વધુ મજબૂતી મળશે", શ્રી મોદીએ જણાવ્યું.

કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:

"नवरात्रि के शुभ अवसर पर उज्ज्वला परिवार से जुड़ने वाली हमारी सभी माताओं-बहनों को बहुत-बहुत बधाई एवं शुभकामनाएं! हमारे इस कदम से ना सिर्फ इस पावन पर्व पर उन्हें नई खुशी मिलेगी, बल्कि नारी सशक्तिकरण के हमारे संकल्पों को भी और मजबूती मिलने वाली है।"

SM/DK/GP/JD


(Release ID: 2169630) Visitor Counter : 2