કાયદો અને ન્યાય મંત્રાલય
પ્રેસ વિજ્ઞપ્તિ
Posted On:
14 SEP 2025 10:10AM by PIB Ahmedabad
ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ શ્રી એમ. સુંદરને મણિપુર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક તેઓ જે તારીખથી કાર્યભાર સંભાળશે તે તારીખથી અમલમાં આવશે. આ નિમણૂક મણિપુર હાઇકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી કેમ્પૈયા સોમશેખરની 14.09.25ના રોજ નિવૃત્તિના પરિણામે કરવામાં આવી છે.
SM/NP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2166469)
Visitor Counter : 2