રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. શંકર દયાળ શર્માને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
19 AUG 2025 12:48PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (19 ઓગસ્ટ, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી.

SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2157815)
મુલાકાતી સંખ્યા : 51