પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સૌને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 09 AUG 2025 8:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌને રક્ષાબંધનના ખાસ અવસર પર શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

રક્ષાબંધન નિમિત્તે તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.”

રક્ષાબંધનના ખાસ અવસર પર શુભકામનાઓ.

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2154555) મુલાકાતી સંખ્યા : 36