પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
Posted On:
05 AUG 2025 4:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાથી પ્રભાવિત તમામ લોકોના સ્વાસ્થ્ય માટે પણ કામના કરી છે.
શ્રી મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી સાથે પણ વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
પ્રધાનમંત્રીએ ખાતરી આપી કે જરૂરિયાતમંદોને સમયસર સહાય સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.
X પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;
“उत्तरकाशी के धराली में हुई इस त्रासदी से प्रभावित लोगों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूं। इसके साथ ही सभी पीड़ितों की कुशलता की कामना करता हूं। मुख्यमंत्री पुष्कर धामी जी से बात कर मैंने हालात की जानकारी ली है। राज्य सरकार की निगरानी में राहत और बचाव की टीमें हरसंभव प्रयास में जुटी हैं। लोगों तक मदद पहुंचाने में कोई कोर-कसर नहीं छोड़ी जा रही है।
@pushkardhami”
AP/NP/GP/JD
(Release ID: 2152603)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam