પ્રધાનમંત્રીનું કાર્યાલય
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
Posted On:
23 JUN 2025 5:21PM by PIB Ahmedabad
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલે X પર પોસ્ટ કર્યું:
“મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, @DrMohanYadav51, પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા.
@CMMadhyaPradesh”
AP/IJ/GP/JD
(Release ID: 2138937)