પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

હરિયાણાના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા


પોસ્ટેડ ઓન: 21 MAY 2025 5:41PM by PIB Ahmedabad

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈની આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ પર X પર પોસ્ટ કરવામાં આવ્યું:

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી @NayabSainiBJP, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા. @cmohry”

AP/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2130354) મુલાકાતી સંખ્યા : 25