રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ નીલમ સંજીવ રેડ્ડીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

પોસ્ટેડ ઓન: 19 MAY 2025 12:22PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(19 મે, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી નીલમ સંજીવ રેડ્ડીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી.

AP/IJ/GP/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2129575) મુલાકાતી સંખ્યા : 22