પોસ્ટેડ ઓન:
03 MAY 2025 8:07PM by PIB Ahmedabad
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
X પર પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું:
"જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી @OmarAbdullah એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com