પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લોકોને હિમાચલ દિવસની શુભેચ્છા પાઠવી

Posted On: 15 APR 2025 11:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​હિમાચલ દિવસ પર હિમાચલ પ્રદેશના લોકોને શુભેચ્છા પાઠવી.

એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:

"હિમાચલ દિવસ પર રાજ્યના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેમની ભવ્ય સંસ્કૃતિ માટે પ્રખ્યાત આ રાજ્યના મારા ભાઈઓ અને બહેનો, જેઓ તેમની મહેનત, પ્રતિભા અને બહાદુરી માટે જાણીતા છે. આ ખાસ પ્રસંગ તમારા સૌના જીવનમાં સુખ- સમૃદ્ધિ અને આરોગ્ય લાવે, સાથેજ આપણી દેવભૂમિને પ્રગતિના માર્ગ પર અગ્રેસર કરીએ, આ જ પ્રાર્થના છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2121745) Visitor Counter : 43