પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી દરિપલ્લી રમૈયાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
12 APR 2025 1:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી દરિપલ્લી રમૈયાના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે તેમને સ્થિરતાના ચેમ્પિયન તરીકે બિરદાવ્યા, જેમણે લાખો વૃક્ષો વાવવા અને તેનું રક્ષણ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“દરિપલ્લી રમૈયા ગારુને સ્થિરતાના ચેમ્પિયન તરીકે યાદ કરવામાં આવશે. તેમણે લાખો વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના અથાક પ્રયાસોમાં પ્રકૃતિ પ્રત્યેના ઊંડા પ્રેમ અને ભાવિ પેઢીઓ માટે કાળજી દર્શાવે છે. તેમનું કાર્ય આપણા યુવાનોને હરિયાળા ગ્રહના નિર્માણની શોધમાં પ્રેરણા આપતું રહેશે. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.”
“దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు. ఆయన అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ,భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో, మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2121186)
Visitor Counter : 44
Read this release in:
Odia
,
Telugu
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada