પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીને 'શ્રીલંકા મિત્ર વિભૂષણ'થી નવાજવામાં આવ્યા
Posted On:
05 APR 2025 2:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે રાષ્ટ્રપતિ દિસાનાયકે 'શ્રીલંકા મિત્ર વિભૂષણ'થી સન્માનિત કર્યા. આભાર વ્યક્ત કરતા શ્રી મોદીએ કહ્યું કે, આ ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેની ઊંડા મૂળની મિત્રતા અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે.
X પર વિવિધ પોસ્ટ્સમાં તેમણે લખ્યું:
“આજે રાષ્ટ્રપતિ દિસાનાયકે દ્વારા 'શ્રીલંકા મિત્ર વિભૂષણ'થી સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ સન્માન મારું એકલાનું નથી - તે ભારતના 1.4 અબજ લોકોને સમર્પિત છે. તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેની ઊંડા મૂળની મિત્રતા અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે. હું આ સન્માન માટે રાષ્ટ્રપતિ, સરકાર અને શ્રીલંકાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2119205)
Visitor Counter : 74
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada