પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી શ્રી બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
05 APR 2025 9:04AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ નાયબ પ્રધાનમંત્રી શ્રી બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"દેશના ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. વંચિતો અને પીડિતોના અધિકારો માટેનો તેમનો આજીવન સંઘર્ષ હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2119159)
Visitor Counter : 25