શ્રમ અને રોજગાર મંત્રાલય
કૃષિ અને ગ્રામીણ શ્રમિકો માટે અખિલ ભારતીય ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક – ફેબ્રુઆરી, 2025
Posted On:
24 MAR 2025 11:13AM by PIB Ahmedabad
કૃષિ મજૂરો (CPI-AL) અને ગ્રામીણ મજૂરો (CPI-RL) (આધાર: 1986-87=100) માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક ફેબ્રુઆરી 2025ના મહિના માટે 7-7 પોઈન્ટનો ઘટાડો થયો છે, જે ઘટીને અનુક્રમે 1309 અને 1321 પોઈન્ટ થયો.
ફેબ્રુઆરી 2025 માટે સીપીઆઇ-એએલ અને સીપીઆઇ-આરએલ પર આધારિત વાર્ષિક ફુગાવાનો દર અનુક્રમે 4.05 ટકા અને 4.10 ટકા નોંધાયો હતો. જ્યારે ફેબ્રુઆરી 2024માં 7.43 ટકા અને 7.36 ટકા હતો. જાન્યુઆરી 2025ના સમાન આંકડા સીપીઆઈ-એએલ માટે 4.61% અને સીપીઆઈ-આરએલ માટે 4.73% હતા.

ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સામાન્ય અને જૂથવાર):
જૂથ
|
ખેતમજૂરો
|
ગ્રામીણ મજૂરો
|
|
જાન્યુઆરી, 2025
|
ફેબ્રુઆરી, 2025
|
જાન્યુઆરી, 2025
|
ફેબ્રુઆરી, 2025
|
સામાન્ય સૂચકાંક
|
1316
|
1309
|
1328
|
1321
|
ભોજન
|
1255
|
1242
|
1261
|
1249
|
પાન, સોપારી વગેરે.
|
2103
|
2118
|
2111
|
2125
|
બળતણ અને પ્રકાશ
|
1390
|
1391
|
1380
|
1380
|
કપડાં, બેડિંગ અને ફૂટવેર
|
1332
|
1336
|
1396
|
1402
|
વિવિધ વસ્તુઓ
|
1385
|
1390
|
1385
|
1389
|

AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2114305)
Visitor Counter : 70