પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહિલા સશક્તિકરણમાં AIની ભૂમિકા પર એક લેખ શેર કર્યો
प्रविष्टि तिथि:
09 MAR 2025 12:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર દ્વારા મહિલાઓના સશક્તિકરણમાં AIની ભૂમિકા પર લખાયેલો લેખ શેર કર્યો છે. શ્રી મોદીએ કહ્યું, "મહિલાઓ માટે અત્યંત ઉપયોગી થવા ઉપરાંત AI નવી તકો ઊભી કરવામાં પણ મદદરૂપ છે."
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી @savitrii4bjp જીએ આપણી માતાઓ, બહેનો અને પુત્રીઓને સશક્ત બનાવવામાં AIની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે અને લખ્યું છે કે તેમના માટે અત્યંત ઉપયોગી હોવા ઉપરાંત, તે નવી તકો ઊભી કરવામાં પણ મદદરૂપ છે. આપણી નારી શક્તિને સમર્પિત તેમનો આ લેખ વાંચો..."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2109605)
आगंतुक पटल : 136
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada