કાયદો અને ન્યાય મંત્રાલય
પ્રેસ વિજ્ઞપ્તિ
Posted On:
04 MAR 2025 12:22PM by PIB Ahmedabad
ભારતના બંધારણ દ્વારા પ્રદાન કરવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ નિમ્નલિખિત એડિશનલ ન્યાયાધીશોને ઉચ્ચ અદાલતોમાં સ્થાયી ન્યાયાધિશો/ એડિશનલ ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી છે.
શ્રેણી નંબર
|
એડિશનલ જજનું નામ (શ્રી)
|
વિગત
|
-
|
રામાસામી શક્તિવેલ,
એડિશનલ જજ, મદ્રાસ હાઈકોર્ટ
|
મદ્રાસ હાઈકોર્ટના કાયમી ન્યાયાધિશ તરીકે નિમણૂંક
|
-
|
પી. ધનાબલ
એડિશનલ જજ, મદ્રાસ હાઈકોર્ટ
|
-
|
ચિન્નાસામી કુમારપ્પન,
એડિશનલ જજ, મદ્રાસ હાઈકોર્ટ
|
-
|
કંદાસામી રાજશેખર,
એડિશનલ જજ, મદ્રાસ હાઈકોર્ટ
|
-
|
શૈલેષ પ્રમોદ બ્રહ્મે,
એડિશનલ જજ, બોમ્બે હાઈકોર્ટ
|
બોમ્બે હાઈકોર્ટના કાયમી ન્યાયાધિશો તરીકે નિમણૂંક
|
-
|
ફિરદોશ ફિરોઝ પૂનીવાલા,
એડિશનલ જજ, બોમ્બે હાઈકોર્ટ
|
-
|
જિતેન્દ્ર શાંતિલાલ જૈન,
એડિશનલ જજ, બોમ્બે હાઈકોર્ટ
|
-
|
શ્રીમતી મંજુષા અજય દેશપાંડે
|
12.08.2025થી એક વર્ષની નવી મુદત માટે એડિશનલ ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
|
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2108031)
Visitor Counter : 43