પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી અનિલ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
26 FEB 2025 5:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રખ્યાત ગુજરાતી કવિ શ્રી અનિલ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ શ્રી અનિલ જોશીના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમણે આપેલું યોગદાન હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા આ દુઃખદ ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર તથા સાહિત્ય રસિકોને સાંત્વના...
ૐ શાંતિ...!!”
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2106475)
आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam