પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
26 FEB 2025 9:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
X પર એક પોસ્ટમાં તેમણે કહ્યું:
“સૌ દેશવાસીઓ તરફથી વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ. આઝાદીના આંદોલનમાં પોતાના તપ, દ્રઢ નિશ્ચય, હિંમત અને સંઘર્ષથી ભરેલા અમૂલ્ય યોગદાનને કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2106342)
Visitor Counter : 41
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam