રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
Posted On:
08 FEB 2025 12:24PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (8 ફેબ્રુઆરી, 2025) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકિર હુસૈનને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
![](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Presidentpiczakirdated080220256PWP.JPG)
AP/IJ/GP/JT
(Release ID: 2100994)
Visitor Counter : 51