પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિના મહાન તહેવાર પર મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા ભક્તોને અભિનંદન પાઠવ્યા

Posted On: 14 JAN 2025 2:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મકરસંક્રાંતિના મહાન તહેવાર પર મહાકુંભ ખાતે પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.

મહાકુંભની ઝલક શેર કરતા શ્રી મોદીએ લખ્યું:

મહાકુંભમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ!”

મકરસંક્રાંતિના મહાન પર્વ પર મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા તમામ ભક્તોને હાર્દિક અભિનંદન.

મહાકુંભન કેટલીક તસવીરો…”

AP/IJ/GP/JD


(Release ID: 2092795) Visitor Counter : 21