પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 11 JAN 2025 9:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "સદીઓના બલિદાન, તપસ્યા અને સંઘર્ષ પછી બનેલું આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. સદીઓના ત્યાગ, તપસ્યા અને સંઘર્ષ દ્વારા બનેલું આ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે. મને વિશ્વાસ છે કે આ દિવ્ય-ભવ્ય રામ મંદિર વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવામાં એક મહાન પ્રેરણા બનશે."

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2092005) Visitor Counter : 65