પ્રધાનમંત્રીનું કાર્યાલય
કેરળના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા
Posted On:
10 JAN 2025 7:48PM by PIB Ahmedabad
કેરળના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકર આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“કેરળના રાજ્યપાલ શ્રી @rajendraarlekar, PM @narendramodiને મળ્યા.”
AP/IJ/GP/JD
(Release ID: 2091925)
Visitor Counter : 43
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam