ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ 7 જાન્યુઆરી, 2025ના રોજ ધર્મસ્થળ (કર્ણાટક)ની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ શ્રી ક્ષેત્ર ધર્મસ્થળ ખાતે મેગા ક્યૂ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે અને 2024-25ના જ્ઞાનદીપ કાર્યક્રમનો પ્રારંભ કરશે
Posted On:
06 JAN 2025 12:33PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર તારીખ 7 જાન્યુઆરી 2025ના રોજ ધર્મસ્થળ (કર્ણાટક)ના પ્રવાસ કરશે.
પોતાની આ યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ મેગા ક્યૂ કૉમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે અને શ્રી ક્ષેત્ર ધર્મસ્થળ ખાતે 2024-25ના જ્ઞાનદીપ કાર્યક્રમનું લોકાર્પણ કરશે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2090511)
Visitor Counter : 41