પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મહારાષ્ટ્રના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકત કરી

प्रविष्टि तिथि: 27 DEC 2024 9:31PM by PIB Ahmedabad

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી.પી. રાધાકૃષ્ણન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલયનું X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે:

"મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી.પી. રાધાકૃષ્ણન, PM @narendramodi ને મળ્યા."

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2088795) आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam