પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

સતત વિકાસ લક્ષ્યો પર પ્રગતિને વેગ આપવા અને વૈશ્વિક સ્તરે જીવનને સશક્ત બનાવવાની ટેક્નોલોજીમાં અપાર ક્ષમતાઓ છેઃ પ્રધાનમંત્રી

પોસ્ટેડ ઓન: 20 NOV 2024 5:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે સતત વિકાસ લક્ષ્યો (SDG) પર પ્રગતિને વેગ આપવા અને અને વૈશ્વિક સ્તરે જીવનને સશક્ત બનાવવા માટે ટેક્નોલોજીમાં અપાર સંભાવનાઓ છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમતી ક્રિસ્ટાલિના જૉર્જીવાની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું:

“સતત વિકાસ લક્ષ્યો (એસડીજી) પર પ્રગતિને વેગ આપવા અને વૈશ્વિક સ્તરે જીવનને સશક્ત બનાવવા માટે ટેકનોલોજીમાં અપાર સંભાવનાઓ છે. માનવતાના એક ઉજ્જવળ અને સારા ભવિષ્ય માટે તેનો ઉપયોગ એકજૂથ થઈને કરો.

@KGeorgieva”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2074863) મુલાકાતી સંખ્યા : 121