પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ નાનક જયંતિના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
प्रविष्टि तिथि:
15 NOV 2024 8:44AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરુ નાનક જયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે શ્રી ગુરુ નાનક દેવજીના ઉપદેશો આપણને કરુણા, દયા અને નમ્રતાની ભાવનાને આગળ વધારવા માટે પ્રેરણા આપે છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“શ્રી ગુરુ નાનક જયંતિના શુભ અવસર પર શુભેચ્છાઓ. શ્રી ગુરુ નાનક દેવજીના ઉપદેશો આપણને કરુણા, દયા અને નમ્રતાની ભાવનાને આગળ વધારવા માટે પ્રેરણા આપે છે. તે આપણને સમાજની સેવા કરવા અને આપણા ગ્રહને વધુ સારો બનાવવા માટે પણ પ્રેરિત કરે છે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2073552)
आगंतुक पटल : 120
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam