પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પ્રખ્યાત લોક ગાયિકા શારદા સિંહાના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
06 NOV 2024 7:40AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રખ્યાત લોકગાયિકા શારદા સિંહાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શારદા સિંહાના મૈથિલી અને ભોજપુરી લોકગીતો છેલ્લા કેટલાક દાયકાઓથી ખૂબ જ લોકપ્રિય છે તેની નોંધ કરતાં શ્રી મોદીએ કહ્યું કે તેમના આસ્થાના મહાન તહેવાર છઠ સાથે જોડાયેલા તેમના મધુર ગીતો હંમેશા યાદ રાખવામાં આવશે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“सुप्रसिद्ध लोक गायिका शारदा सिन्हा जी के निधन से अत्यंत दुख हुआ है। उनके गाए मैथिली और भोजपुरी के लोकगीत पिछले कई दशकों से बेहद लोकप्रिय रहे हैं। आस्था के महापर्व छठ से जुड़े उनके सुमधुर गीतों की गूंज भी सदैव बनी रहेगी। उनका जाना संगीत जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति!”
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2071064)
आगंतुक पटल : 100
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam