પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ છત્તીસગઢના રહેવાસીઓને રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
01 NOV 2024 9:06AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના સ્થાપના દિવસ પર રાજ્યના રહેવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“રાજ્યના સ્થાપના દિવસ પર છત્તીસગઢના તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ. ભવ્ય લોક પરંપરા અને આદિવાસી સંસ્કૃતિના અદ્ભુત સંગમથી શોભતું આ રાજ્ય વિકાસના પંથે ઝડપથી આગળ વધે તેવી મારી પ્રાર્થના છે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2069987)
મુલાકાતી સંખ્યા : 148
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam