પ્રધાનમંત્રીનું કાર્યાલય
છત્તીસગઢના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
પોસ્ટેડ ઓન:
07 OCT 2024 8:29PM by PIB Ahmedabad
છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાઈ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલે લખ્યું:
"છત્તીસગઢના સીએમ, શ્રી @vishnudsai, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."
AP/GP/JD
(રીલીઝ આઈડી: 2062989)
મુલાકાતી સંખ્યા : 118
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam