પ્રધાનમંત્રીનું કાર્યાલય

આસામના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

Posted On: 22 JUL 2024 3:34PM by PIB Ahmedabad

આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્રારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;

"આસામના મુખ્ય પ્રધાન, શ્રી @himantabiswa, વડા પ્રધાન @narendramodi ને મળ્યા."

CB/GP/JD



(Release ID: 2035329) Visitor Counter : 14