પ્રધાનમંત્રીનું કાર્યાલય

હરિયાણાના સીએમ પીએમને મળ્યા

Posted On: 19 JUL 2024 8:09PM by PIB Ahmedabad

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નયબ સિંહ સૈની આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)X પર પોસ્ટ કર્યું:

"હરિયાણાના મુખ્યમંત્રી, શ્રી @NayabSainiBJP, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."

AP/GP/JD



(Release ID: 2034516) Visitor Counter : 26