પ્રધાનમંત્રીનું કાર્યાલય
તમિલનાડુના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
16 JUL 2024 12:48PM by PIB Ahmedabad
તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર એન રવિએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"તામિલનાડુના રાજ્યપાલ શ્રી આર એન રવિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."
JS/GP
(રીલીઝ આઈડી: 2033596)
મુલાકાતી સંખ્યા : 127
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam