પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઉત્તરાખંડના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા

Posted On: 12 JUL 2024 5:51PM by PIB Ahmedabad

ઉત્તરાખંડના રાજ્યપાલ, લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંહ (નિવૃત્ત) આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું:

"ઉત્તરાખંડના રાજ્યપાલ, @LtGenGurmit પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."

AP/GP/JD



(Release ID: 2032891) Visitor Counter : 18