પોસ્ટેડ ઓન:
18 JUN 2024 3:26PM by PIB Ahmedabad
રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ X પર પોસ્ટ કર્યું:
"રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી."
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com